તાજા સમાચાર

વિશે

0૨/૧૦/૧૯૯૭ ના રોજ ગુજરાત સરકારે વલસાડ જીલ્લાને વિભાજીત કરી બે જીલ્લાઓ બનાવ્યા – વલસાડ અને નવસારી. નવ રચિત નવસારી જિલ્લો ગુજરાત રાજ્યની દક્ષિણી સરહદે અરેબિયન દરિયાકિનારે આવેલું છે. નવસારી જિલ્લો ૨૦.૦૭ થી ૨૧.૦૦ ઉત્તર અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૦૦ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. જીલ્લાનું ભૌગોલિક વિસ્તાર ૨,૧૯૬  ચોરસ કિ.મી. છે. જીલ્લાની વસ્તી ૧૩,૩૦,૭૧૧ છે.નવસારી (શહેર) તાલુકા સીવાય જીલ્લામાં છ તાલુકા આવેલા છે. જિલ્લાના કુલ ગામ પંચાયતો ૩૬૮ છે

વધુ જુઓ

Important Information and services

  • કોઈ પોસ્ટ્સ મળી નથી
  • કોઈ પોસ્ટ્સ મળી નથી

ઇવેન્ટ્સ

કોઈ ઇવેન્ટ નથી
  • નાગરિક કોલ સેન્ટર ૧૫૫૩૦૦
  • ક્રાઇમ સ્ટોપર ૧૦૯૦
  • બાળ હેલ્પલાઇન ૧૦૯૮
  • જનરક્ષક હેલ્પલાઇન ૧૧૨
  • મહિલા હેલ્પલાઇન ૧૦૯૧
  • બચાવ અને રાહત કમિશનર ૧૦૭૦
  • એલ્ડર લાઈન(વરિષ્ઠ નાગરિકો માટે) ૧૪૫૬૭
  • પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૬૩૭ ૨૪૬૩૦૩, ૦૨૬૩૭ ૨૫૮૨૫૪
  • ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ૦૨૬૩૭૨૩૩૦૦૨

  • Partner 1
  • Partner 2
  • Partner 3
  • Partner 4
  • Partner 5
  • Partner 6