બંધ

જિલ્લા વિષે

0૨/૧૦/૧૯૯૭ ના રોજ ગુજરાત સરકારે વલસાડ જીલ્લાને વિભાજીત કરી બે જીલ્લાઓ બનાવ્યા – વલસાડ અને નવસારી. નવ રચિત નવસારી જિલ્લો ગુજરાત રાજ્યની દક્ષિણી સરહદે અરેબિયન દરિયાકિનારે આવેલું છે. નવસારી જિલ્લો ૨૦.૦૭ થી ૨૧.૦૦ ઉત્તર અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૦૦ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. જીલ્લાનું ભૌગોલિક વિસ્તાર ૨,૧૯૬  ચોરસ કિ.મી. છે. જીલ્લાની વસ્તી ૧૩,૩૦,૭૧૧ છે.નવસારી (શહેર) તાલુકા સીવાય જીલ્લામાં છ તાલુકા આવેલા છે. જિલ્લાના કુલ ગામ પંચાયતો ૩૬૮ છે..