બંધ

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

નવસારીથી નજીકનું હવાઈ મથક સુરત છે, જે જિલ્લા કેન્દ્ર નવસારી થી આશરે 40 કિલોમીટરના અંતરે સ્થિત છે, સંખ્યાબંધ ફ્લાઇટ્સ અહીંથી  ઉડે છે, ગુજરાત અને દેશના વિવિધ ભાગો સાથે શહેરને જોડે છે.

ટ્રેન દ્વારા

નવસારી જીલ્લા પાસે બ્રોડ-ગેજ રેલવે કનેક્ટિવિટી છે.

માર્ગ દ્વારા

એન.એચ. 48 (જુનો નં. 08), એક્સ્પ્રેસ હાઈ-વે અને કોસ્ટલ હાઈ-વે નવસારી જીલ્લા માથી પસાર થાય છે. રાજ્ય પરિવહન બસો ચાલે છે, જે સુરત, વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરો સાથે જોડાય છે.