બંધ

દાંડી

તાલુકા મથકથી ૧૯ કિ.મીટરના અંતરે સમુદ્રર તટે વસેલું આ ગામ મહાત્મા ગાંધીજીના મીઠાના ઐતિહાસીક સતાગ્રહ માટે જાણીતું છે. આ ઐતિહાસિક દાંડી ખાતે સાગર નજીક ગાંધી સ્મારક કિર્તી સ્તંભ અહીં સ્થાપવામા આવેલ છે. સ્મારકની સામે ”સૈફવિલા” છે જયાં રાત્રી દરમ્‍યાન ગાંધીજીએ નિવાસ કર્યો હતૉ હાલ તેમાં ગાંધી સંગ્રહાલા અને પુસ્‍તકાલય છે. ગાંધી સંગ્રહાલાની પાછળ દાઉદી વૉરાની પ્રખ્‍યાત દરગાહ માઈ સાહેબા મઝાર ( હિઝબે યુસુફી) છે. જયાં માનતા માટે સર્વ કૉમનાં લૉકૉ બહારથી પણ આવે છે.

ફોટો ગેલેરી

  • દાંડી
    દાંડી સત્યાગ્રહ
  • બીચ
    દાંડી બીચ
  • દાંડી સત્યાગ્રહ
    મીઠું સત્યાગ્રહ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

દાંડીથી સૌથી નજીક નું એરપોર્ટ સુરત,જે 60 કિમિ દુર આવેલ છે.

ટ્રેન દ્વારા

દાંડી,નવસારી રેલવે સ્ટેશનથી 20 કિમી દૂર છે.

માર્ગ દ્વારા

દાંડી નવસારી જીલ્લાના જલાલપુર તાલુકામાં આવેલું છે. નવસારીથી ત્યાં પહોંચવા માટે રાજ્ય પરિવહન બસો ઉપલબ્ધ છે.