બંધ

આરટીઆઈ

માહિતી અધિકાર , અધિનિયમ-૨૦૦૫ એ સારી રાજ્ય વ્યવસ્થા તરફ દોરી જનાર અને શકિતશાળી સાઘન છે. આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર,૨૦૦૫ થી અમલમાં આવેલ છે.
નવસારી જિલ્લાના, માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના વિવિધ પ્રકાર ના દસ્તાવેજ નીચે મુજબ છે .

ક્રમ કચેરી દસ્તાવેજનો પ્રકાર જુઓ / ડાઉનલોડ કરો
1 કલેક્ટર કચેરી, નવસારી પ્રોએક્ટીવ ડીસ્કલોજર પ્રોએક્ટીવ ડીસ્કલોજર – ૨૦૧૮

તમે નીચેની લિંકથી બધી માહિતી મેળવી શકો છો:

ઓનલાઇન આરટીઆઈ પોર્ટલ જુઓ

ડિસક્લેમર: તમે નવસારી જીલ્લાની સત્તાવાર વેબસાઇટ છોડી રહ્યા છો અને એક બાહ્ય વેબસાઇટની સામગ્રી જુઓ છો. આ વેબસાઇટ્સની સામગ્રી માટે નવસારી જીલ્લા વહીવટી તંત્ર જવાબદાર નથી.