આરટીઆઈ
માહિતી અધિકાર , અધિનિયમ-૨૦૦૫ એ સારી રાજ્ય વ્યવસ્થા તરફ દોરી જનાર અને શકિતશાળી સાઘન છે. આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર,૨૦૦૫ થી અમલમાં આવેલ છે.
નવસારી જિલ્લાના, માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ ના વિવિધ પ્રકાર ના દસ્તાવેજ નીચે મુજબ છે .
ક્રમ | કચેરી | દસ્તાવેજનો પ્રકાર | જુઓ / ડાઉનલોડ કરો |
---|---|---|---|
1 | કલેક્ટર કચેરી, નવસારી | પ્રોએક્ટીવ ડીસ્કલોજર | પ્રોએક્ટીવ ડીસ્કલોજર – ૨૦૧૮ |
તમે નીચેની લિંકથી બધી માહિતી મેળવી શકો છો:
ડિસક્લેમર: તમે નવસારી જીલ્લાની સત્તાવાર વેબસાઇટ છોડી રહ્યા છો અને એક બાહ્ય વેબસાઇટની સામગ્રી જુઓ છો. આ વેબસાઇટ્સની સામગ્રી માટે નવસારી જીલ્લા વહીવટી તંત્ર જવાબદાર નથી.