બંધ

મત વિસ્તાર

વિધાનસભા મત વિસ્તાર:

 1. ૧૭૪. જલાલપોર
 2. ૧૭૫. નવસારી
 3. ૧૭૬. ગણદેવી (અ.જ. જા.)
 4. ૧૭૭. વાંસદા (અ.જ. જા.)

લોક્સભા મત વિસ્તાર

૨૫-નવસારી લોક્સભા મત વિસ્તાર, નવસારી જીલ્લાની ૩ વિધાનસભા મતવિસ્તારો અને સુરત જીલ્લાના ૪ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.

 1. ૧૬૩. લીંબાયત
 2. ૧૬૪. ઉધના
 3. ૧૬૫. મજુરા
 4. ૧૬૮. ચોર્યાસી
 5. ૧૭૪. જલાલપોર
 6. ૧૭૫. નવસારી
 7. ૧૭૬. ગણદેવી (અ.જ. જા.)

(૧૭૭ વાંસદા (અ.જ. જા.) , ૨૬-વલસાડ લોક્સભા મત વિસ્તારમાં સમાવિષ્ટ છે)