બંધ

જિલ્લો-એક-નજરે

નવસારી જીલ્લો 6 તાલુકા, 368 ગ્રામ પંચાયત  ધરાવે છે.

 • તાલુકાનું નામ   
  • નવસારી
  • ખેરગામ
  • જલાલપોર
  • ચીખલી
  • વાંસદા
  • ગણદેવી
 • સબ ડીવીઝનના નામ 
  • નવસારી પ્રાંત
  • ચીખલી પ્રાંત
  • વાંસદાપ્રાંત 
 • અક્ષાંશ : 20.07 to 21.00 ઉત્તર અક્ષાંશ
 • રેખાંશ : 72.43 to 73.00 પૂર્વ રેખાંશ
 • કુલ વિસ્તાર : :2,196 ચોરસ કિ.મી
 • નગર પાલિકા :૩
 • ગ્રામ પંચાયતો :368
 • વન :25118 હે.
 • સાક્ષરતા દર:84.78%
 • તાલુકા:6
 • વસ્તી:1330711